નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?

  • A

    કીટકો

  • B

    પક્ષીઓ

  • C

    આવૃત બીજધારીઓ

  • D

    ફૂગ

Similar Questions

નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?

  • [AIPMT 2011]

વૈશ્વિક જૈવવિવિધતામાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી પ્રાણીઓ અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની સંખ્યા કેટલી અંદાજાય છે ?

ભારતમાં પરિસ્થિતિવિધાની મોટી વિવિધતાનો અહેવાલ શું કહી શકાય ?

નીચેનામાંથી સાચી જોડ શોધો:

કોલમ - $I$

કોલમ - $II$

$(P)$ ભારતમાં જૈવ-વિવિધતા

$(1)\ 45,000$

$(Q)$ ભારતમાં વનસ્પતિ જાતી

$(2)$ કીટકો

$(R)$ સૌથી વધુ પ્રાણી જાતી

$(3)$ ફૂગ

 

$(4)$ $8.1\%$

નીચે વનસ્પતિ જાતિઓનું વૈશ્વિક જૈવ-વિવિધતાનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.$P, Q$ અને $R$ ને ઓળખો.