કીટકોની સંખ્યા લગભગ
$7$ માંથી $10$ અપૃષ્ઠવંશ
$4$ માંથી $10$ અપૃષ્ઠવંશ
$7$ માંથી $10$ પ્રાણીઓ
$4$ માંથી $10$ પ્રાણીઓ
વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?
રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના જાતિઓની જ શોધ થઈ છે.
ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ભાગ ધરાવે છે?
બેક્ટરિયાની જૈવવિવિધતા નક્કી કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ શા માટે અનુકૂળ નથી ? તે જાણવો ?
ભારત વૈશ્વિક સ્તરે જૈવવિવિધતામાં ....... અને પૃથ્વી પરનીજમીન વિસ્તારનો.......... ભાગ ધરાવે છે.