પૃથ્વીની શરૂઆતમાં નીચેની બધી સ્થિતિ જોવા મળતી સિવાય,
ઊંચુ તાપમાન
જવાળામુખીય તોફાનો
ઓક્સિડાઈઝિંગ વાતાવરણ
રિડ્યુસિંગ વાતાવરણ
મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
પૃથ્વીનો ઉદ્ભવ ........... મિલિયન વર્ષ પૂર્વે થયો.
જીવનના એક પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરીત થયાએ માન્યતા એટલે ...
જીવની ઉત્પત્તિ વિશેનાં અનુમાનિત વાદોના મંતવ્ય શું હતાં ?
ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?