નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$

  • A

    $7\times 10^{-4}$

  • B

    $4.9\times 10^{-5}$

  • C

    $0.07$

  • D

    $0.049$

Similar Questions

${H_2}A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times {10^{ - 5}}$ અને $5.0 \times {10^{ - 10}}$ છે. તો આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ....... થાય.

જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]

ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?

$25\,^oC$ તાપમાને બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ હોય, તો તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... હશે.

નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?