નીચેના એસિડમાંથી કયો સૌથી ઓછી $ pK_a$ મૂલ્ય ધરાવે છે ?

  • A

    $HCOOH$

  • B

    $CH_3COOH$

  • C

    $CH_3CH_2COOH$

  • D

    ($CH_3)_2CH-COOH$

Similar Questions

$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.

$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે. 

ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.

$N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$ છે. $0.15$ મોલ $N{H_4}OH$ અને $0.25$ મોલ $N{H_4}OH$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો.

સલ્ફ્યુરસ એસિડ $\left( H _{2} SO _{3}\right)$ $Ka _{1}=1.7 \times 10^{-2}$ અને $Ka _{2}=6.4 \times 10^{-8}$ ધરાવે છે. $0.588 \,M\, H _{2} SO _{3}$ ની $pH$ ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

  • [JEE MAIN 2021]