જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
$2$
$7$
$1.04$
$12.65$
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
$0.1$ $M$ જલીય પિરીડીન દ્રાવણમાંથી પિરીડીનીયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરીડીનનું $\%$ વાર પ્રમાણ શોધો.
$0.1$ $M$ એકબેઝિક ઍસિડની $pH$ $4.50$ છે. સ્પીસિઝ $H ^{+},$ $A^{-}$ અને $HA$ ની સંતુલને સાંદ્રતા ગણો. વળી, એ બેઝિક ઍસિડનો $K_{a}$ અને $pK _{a}$ ના મૂલ્યો નક્કી કરો.
$HA$ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.8 \times {10^{ - 4}}$ છે. તેના સંયુગ્મ બેઇઝ ${A^ - }$ નો વિયોજન અચળાંક ગણો.
$10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?