ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?

  • [AIPMT 2005]
  • A

    ઍસિડિકતા

  • B

    શુષ્કતા

  • C

    ક્ષારતા

  • D

    ધાતુની ઝેરી અસર

Similar Questions

પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેને શું કહે છે ?

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.

$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે

$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે

$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે

$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે

વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો. 

ત્વચા નીચે ચરબીનું જાડુ સ્તર(blubber) શેમાં જોવા મળે છે ?

સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?

  • [NEET 2014]