પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેને શું કહે છે ?
નિયમન કરવું(Regulate)
અનુકૂળ थવું(Conform)
સ્થળાંતર કરવું(Migrate)
મુલતવી રાખવું(Suspend)
એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ?
શું પ્રકાશ એ સજીવોના વિતરણ પર અસર કરે છે ? પ્રાણી અથવા વનસ્પતિના ઉદાહરણ દ્વારા સમજાવો.
સાચી જોડની સંખ્યા કેટલી?
$(1)$ વિહગ-યુરી થર્મલ
$(2)$ સસ્તન-સ્ટેનોથર્મલ
$(3)$ ઉભયજીવી-સ્ટેનોથર્મલ
$(4)$ સરીસૃપ-યુરીથર્મલ
સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.