નિવસનતંત્ર માટે શું સાચું છે? .
પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકો ઉપર બહુ જ ઓછી આધારિત હોય છે.
પ્રાથમિક ઉપભોગીઓ કરતાં સંખ્યામાં ચડિયાતા હોય છે.
ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ હોય છે.
દ્વિતીય ઉપભોગીઓ સૌથી મોટા અને ખૂબ જ શક્તિશાળી હોય છે.
પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?