મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.

  • B

    તેમાં ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

  • C

    તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.

  • D

    મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.

Similar Questions

સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?

સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.

આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?

ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.