નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

  • A

    પરસ્પરતા

  • B

    સ્પર્ધા

  • C

    ભક્ષણ

  • D

    પરોપજીવન

Similar Questions

પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે? 

માઈકોરાઈઝા કઈ લાક્ષણીકતા રજૂ કરે છે ?

મોનાર્ક પતંગીયાને ભક્ષકો ખાતા નથી કારણ કે....