નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
સોમેટીક સંકરણ -બે વિરોધી (ભિન્ન) કોષોનું જોડાણ
વાહક $DNA -t-RNA$ સંશ્લેષણ માટેનું સ્થાન
માઈક્રોપ્રોપેગેશન -નવસ્થાનમાં વનસ્પતિઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન
કેલસ -અવ્યવસ્થિત (બિનઆયોજિત) કોષોનો જથ્થો જે પેશી સંવર્ધનમાં ઉત્પન્ન થાય છે.
વનસ્પતિનો જે ભાગનો પેશી સંવર્ધનમાં ઉપયોગ થાય તેને શું કહે છે?
પ્રયોગશાળામાં વનસ્પતિપેશી કે અંગોનું સંવર્ધન એટલે .......
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા વિકસાવાતા છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?