રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વનસ્પતિ વાઈરસથી ગ્રસ્ત હોવા છતાં, તેનો વર્ઘનશીલ પ્રદેશ વાઈરસથી અપ્રભાવિત હોય છે.
વર્ધનશીલ પ્રદેશને દૂર કરીને તેને પ્રયોગશાળામાં ઉછેરી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે.
વૈજ્ઞાનિકોને કેળાં, શેરડી અને બટાટાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ઘિત કરવામાં સફળતા મળી છે.
ઉપરના બધા જ
કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?
પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?
કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?