કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે?
કેન્દ્રગામી ઉદવિકાસ
ભાગીદારીવાળી પૂર્વજોની વંશપરંપરા
સ્થાયીકરણ પસંદગી
ભિન્ન માર્ગે થતો ઉવિકાસ
કોણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી કયારેય પસાર થતો નથી?
સાચું વિધાન પસંદ કરો.
ટ્રાયસેરેટોપ્સની પૂર્વજ રેખામાં કયું પૂર્વજ હાજર છે?
કીટકની પાંખો અને પક્ષીની પાંખો શેના ઉદાહરણો છે?
બે જાતિઓનું અંતર્વાહિ ઉદ્દવિકાસ સાથે જોડાયેલો છે?