બે જાતિઓનું અંતર્વાહિ ઉદ્દવિકાસ સાથે જોડાયેલો છે?
કાર્ય સદ્શ અંગો
હાલના સામાન્ય અંગો
સમમૂલક અંગો
વિવિધ નિવાસ સ્થાનો
કેન્દ્રાભિસારી ઉદવિકાસનું એક ઉદાહરણ આપો અને એવાં લક્ષણો ઓળખો કે તેઓ કેન્દ્રાભિસારિત કરતાં હોય.
અશ્મિની વય ગણતરી કઈ રીતે કરી શકાય ?
$1850$ માં એકત્રિત કરવામાં આવેલ ફુદામાં કેવા ફુદાની સંખ્યા વધુ હતી?
તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
રચના સદશતા શું નિર્દેશિત કરે છે?