ટ્રાયસેરેટોપ્સની પૂર્વજ રેખામાં કયું પૂર્વજ હાજર છે?
સ્ટેગોસોરસ
બ્રાચીઓસોરસ
ટ્રાયરાનોસોરસ
આર્કિયોપ્ટેરીક્સ
નીચેનામાંથી શેનો ઈન્ડસ્ટ્રીઅલ વસતિના સૂચક તરીકે થાય છે?
તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?
કાર્યસદશતા માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?
ઉદ્ વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર ......... વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો.