જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?

  • A

    નાની અલગ કરેલ વસતિ

  • B

    મોટી અલગ કરેલ વસતિ

  • C

    અપ્રજનનીય વસતિ

  • D

    ધીમી પ્રજનનીય વસતિ

Similar Questions

સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને સંયુકત રીતે શું કહે છે?

નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?

  • [NEET 2024]

ફાઉન્ડર અસર એટલે શું ? 

જાતિનિર્માણની ઘટનામાં અસરકર્તા પરિબળો જણાવો.