કુદરતી પસંદગી જેમાં વધુ વ્યક્તિઓ વિતરણ વક્રના બંને છેડે પરિઘીય લાક્ષણિકતા મૂલ્યો પ્રાપ્ત કરે છે,તે છે:

  • A
    સ્થાયીકરણ કુદરતી પસંદગી
  • B
    વિક્ષેપકારક કુદરતી પસંદગી
  • C
    દિશાત્મક કુદરતી પસંદગી
  • D
    વક્ર ક્યારેય બે શિખરોનું નિર્માણ દર્શાવતું નથી

Explore More

Similar Questions

નવી જાતિના નિર્માણ (speciation) માં મદદ કરતાં પરિબળો કયા છે?

$Darwin$ ના મતે,યોગ્યતા (fitness) એટલે .........

ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશેના મંતવ્યો રજૂ કરો.

એક પ્રજાતિમાં,નવજાત શિશુનું વજન $2$ થી $5 \; kg$ ની વચ્ચે હોય છે. $3$ થી $3.3 \; kg$ ની વચ્ચે સરેરાશ વજન ધરાવતા $97 \%$ નવજાત શિશુઓ જીવિત રહે છે,જ્યારે $2$ થી $2.5 \; kg$ અથવા $4.5$ થી $5 \; kg$ વજન ધરાવતા $99 \%$ શિશુઓ મૃત્યુ પામે છે. અહીં કયા પ્રકારની પસંદગી પ્રક્રિયા થઈ રહી છે?

ઉદ્દવિકાસનું પ્રાથમિક બળ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo