નીચે પૈકી કઈ એક ઘટના ઓર્ગેનિક ઇવોલ્યુશનમાં ડાર્વિનના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતને સમર્થન આપે છે.
ટ્રાન્સજેનિક પ્રાણીઓનો વિકાસ
ક્લોનિંગ દ્વારા ડોલી ઘેટીની ઉત્પત્તિ
જંતુનાશકો પ્રતિરોધક કીટકોની પ્રબળતા
અંગ પ્રત્યારોપણ માટે સ્ટેમસેલ્સમાંથી અંગોનો વિકાસ
કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?
અપસારિત (divergent) ઉદવિકાસ વિસ્તૃત રીતે સમજાવો. તેની પાછળનું પ્રેરક પરિબળ કયું છે.
કયા સજીવ પ્રદુષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી?
સમમૂલકતતા ..... નિર્દેશ કરે છે.
તુલનાત્મક ........ અને ............ હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.