સમમૂલકતતા ..... નિર્દેશ કરે છે.
અલગ પૂર્વજો
સમાન પૂર્વજો
અલગ કે સમાન પૂર્વજો
એકપણ નહિ
તમે ઇંગ્લેન્ડના ટપકાંવાળા ફૂદાંની વાર્તાનો અભ્યાસ કર્યો છે. જો ઉધોગો દૂર કરાયા હોત તો તેની અસર ફૂદાંની વસતિ પર શું જોવા મળી હોત ? ચર્ચા કરો.
જ્યારે બે ભિન્ન જનીન બંધારણ ધરાવતી જાતિઓ અનુકૂલનને પરિણામે પરસ્પર સામ્યતા ધરાવતી હોય છે. આ ઘટનાને શું કહે છે ?
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?
ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?
ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો.