તુલનાત્મક ........ અને ............ હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.
રાસાયણિક ઉવિકાસ અને ગર્ભવિદ્યા
અંત:સ્થવિદ્યા અને અશ્મિવિદ્યા
અંત:સ્થવિદ્યા અને બાહ્યાકારવિદ્યા
રાસાયણિક ઉદવિકાસ અને ભુશાસ્ત્રીયવિદ્યા
ઉદ્દવિકાસનો ગર્ભવિધાકીય આધાર સમજાવો
તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિધાના આધારે ઉદ્દવિકાસ સમજાવો.
તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
અશ્મિઓના અભ્યાસને શું કહે છે?
પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?