કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?
ભાગીદારીવાળી પૂર્વજોની વંશપરંપરા
સ્થાયીકરણ પસંદગી
ભિન્ન માર્ગે થતો ઉદવિકાસ
કેન્દ્રગામી ઉદવિકાસ
નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?
આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?
કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે?
અંગો જે સમાન ઉદભવ અને વિકાસ ધરાવતા અને કાર્યઅલગ અલગ હોય તેવા અંગોને શું કહે છે.
શિકારીઓ કોના કારણે ફુદાને શોધી શકે છે?