કયા પ્રકારના પુરાવાઓ સૂચવે છે કે માનવી બીજા હોમોનીડ એપ કરતાં ચિમ્પાન્ઝી સાથે ઘણા ગાઢ રીતે સંકળાયેલ હતા ?
ફક્ત લિંગી રંગસૂત્રોના $DNA$ ના પુરાવાઓ..
બાહ્યકારવિદ્યાની દૃષ્ટિએ રંગસૂત્રોની સરખામણી દ્વારા.
અશ્મિભૂત એકલા કણાભસૂત્રીય $DNA$ અને રહેલા અમિઓના પુરાવાઓ દ્વારા.
લિંગી રંગસૂત્રો, દૈહિક રંગસૂત્રો અને કણાભસૂત્રમાં બહાર કાઢેલ $DNA$ ના પુરાવાઓ દ્વારા.
ઉદ્દ વિકાસનો કયો પુરાવો ડાર્વિનની ફિંચિસથી સંબંધિત છે?
ડાર્વિનવાદની એક મુખ્ય ટીંકા છે જે....
ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?
........... મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.
ભૌગોલિક અંતરાય દ્વારા જાતિઓ અલગ થાય છે, જેને .........જાતિઓ કહેવામાં આવે છે.