........... મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.
$200$
$20$
$65$
$100$
........ ની તરફેણમાં ગેલાપોગોસ ટાપુઓના ફીન્ચીસ પુરાવાઓ પૂરા પાડે છે.
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
વસ્તીમાં મ્યુટન્ટ જનીનની આવૃત્તિ વધવાની આશા છે જો તે જનીન ......હોય.
અભિસારી (Convergent) ઉવિકાસ સામાન્ય રીતે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?
આર્કિપટરિક્સએ $. .. ..$ અને $ . . . . $ વચ્ચે જોડતી કડી છે.