ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?
નીઓ ડાર્વિનિઝમ
પ્રાકૃતિક પસંદગી
વિકૃતિ
નીઓ લૅમાર્કઝમ
વિકૃતિનું બિંદુ પથ (સ્થાન) .....છે.
જાતિ નિર્માણ માટેનું સૌથી અગત્યનું પરિબળ છે.
$H.J. $ મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?
કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....
વિકૃતિઓ જે એકલ બેઈઝ પ્રતિસ્થાપનને સમાવિષ્ટ કરે છે. તે .......દ્વારા પ્રેરિત થાય છે.