ભૌગોલિક અંતરાય દ્વારા જાતિઓ અલગ થાય છે, જેને .........જાતિઓ કહેવામાં આવે છે.
એલોપેટ્રીક
સિમ્પેટ્રીક
સહોદર
સ્થાનિક
જનીનિક વિચલન .......... માં લાગુ પડતું નથી.
જૈવ-રાસાયણિક ઉદવિકાસ આપનાર વૈજ્ઞાનિક
મેસોઝોઈક એરા કોને કહેવાય.
નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?
કોષરસીય જનીનોમાં વિકૃતિ પ્રેરવા માટે સામાન્ય રીતે વપરાતું પ્રતિજૈવિક દ્વવ્ય.....