આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.
કેન્દ્રાભિસારી ઉદવિકાસ અને અપસારી ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો.
$I -$ શક્કરિયાં(મૂળ) અને બટાટા(પ્રકાંડ)
$II -$ વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવના અગ્રઉપાંગ
$III -$ બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર
$IV -$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ
$V -$ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ
VI - ઓકટોપસ અને સસ્તનોની આંખ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ $\quad$ $\quad$ અપસારી ઉદવિકાસ
જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.
ઉદ્દવિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો.