નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?
ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ
ઝીંગાની ઝાલરો અને મનુષ્યનાં ફેફસાં
બોગનવેલના કંટકો અને કુકરબીટા (કારેલા) નાં સૂત્રાંગો
ડોલ્ફીનના મીનપક્ષ અને ઘોડાના પગ
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?
આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?
નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના પક્ષીની પાંખને સમમુલક હોય છે ?
ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.
સાચી જોડ પસંદ કરો.