સાચી શ્રેણીને ઓળખો જેમાં નીચેના પદાર્થો પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ દરમિયાન ઉદ્ભવ્યા હતા.
લૂકોઝ, એમિનો ઍસિક્સ, ન્યુક્લિક ઍસિડો, પ્રોટીન્સ
એમોનિયા, એમિનો એસિડ્રેટ્સ, પ્રોટીન્સ, ન્યુક્લિક ઍસિડ્ર
પાણી, એમિનો એસિક્સ, ન્યુક્લિક એસિગ્ન, ઉસેચકો
એમિનો ઍસિક્સ, એમોનિયા, ફૉફેટસ, ન્યુક્લિક ઍસિલ્સ
વિકૃતિ માટેની ઓછામાં ઓછી જરૂરિયાત .......છે.
બધાં પૃષ્ઠવંશીઓના ભૂણમાં ઝાલરફારોની હાજરી એ કયા વાદ (સિદ્ધાંત) ને ટેકો આપે છે?
જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો :