વિકૃતિ માટેની ઓછામાં ઓછી જરૂરિયાત .......છે.
ત્રિઅંકી સંકેતમાં ફેરફાર
એકલ ન્યુક્લિઓટાઈડમાં ફેરફાર
સમગ્ર $DNA $ માં ફેરફાર
$DNA$ નાં એકલ સૂત્રમાં ફેરફાર
ડ્રાયોપિથેક્સ અને રામપિથેક્સ કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
નુપુરક અને મૃદુકાય વચ્ચેની જોડતી કડી......
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હોમોઇરેકટ્સ |
$(1)$ $650-800$ cc |
$(b)$ નિએન્ડરથલ માનવ | $(ii)$ $900$ cc |
$(c)$ હોમો હેબીલીસ | $(iii)$ $1400$ cc |
જીવન ઉત્પતિ માટેનો ક્રમ આ હોઈ શકે.