બધાં પૃષ્ઠવંશીઓના ભૂણમાં ઝાલરફારોની હાજરી એ કયા વાદ (સિદ્ધાંત) ને ટેકો આપે છે?
બાયોજીનેસીસ (જીવજનન)
રિકેપીયુલેશન (પુનરાવર્તન સિદ્ધાંત)
રૂપાંતરણ (મેટામોર્ફોસીસ)
જૈવિક ઉવિકાસ
અંગો જેમની મૂળભૂત રચના સમાન પણ તેઓ કાર્યોમાં ભિન્ન છે. તેઓ .......કહેવાય છે.
ઈ.સ. $1809 $ માં પ્રકાશિત થયેલું પુસ્તક ફિલોસોફી ઝૂલોઝીક કોના દ્વારા લખાયેલું હતું?
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરી શકાય
નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?