નીચેનામાંથી કયો ઉપાર્જિત લક્ષણોનો વારસો -લેમાર્કવાદના સિદ્ધાંતને સંમતિ આપતો નથી ?

  • [AIPMT 1994]
  • A

    ગુફાઓમાં રહેતાં પ્રાણીઓમાં રંજકદ્રવ્યનો અભાવ 

  • B

    જલીય પક્ષીઓમાં જોડાયેલી આંગળીઓની હાર

  • C

    સાપમાં ઉપાંગોનો અભાવ

  • D

    સફેદ પાંખોવાળા ફૂદાંનો ઔદ્યોગિક વિસ્તારમાં કાળો રંગ

Similar Questions

જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?

  • [AIPMT 1998]

પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પશ્ચ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો તે -

થિયરી ઓફ સ્પોરેનીયસ જનરેશન ને કોણે સમર્થન આપ્યું.

માનવના પૂર્વજો ઓએ ગુફામાં ચિત્રો બનાવ્યા હતા, તે.......

જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને .....કહે છે.