જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને .....કહે છે.
લોપ
પ્રભાવી વિકૃતિ
પ્રચ્છન્ન વિકૃતિ
વિશ્લેષણ
પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ સમયે નીચેનામાંથી ક્યો વાયુ મુક્ત અવસ્થામાં હાજર નહતો?
સમાન જાતિના વ્યક્તિઓ માટે શું સાચું છે?
હાલમાં કણાભસૂત્રીય $(mt-DNA)$ $DNA$ નો ક્રમ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) અને $Y$ - રંગસૂત્રને માનવ ઉવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે (વિચારવામાં આવે છે.) કારણ કે ........
સૂક્ષ્મ જીવો માટેનો શ્રેષ્ઠ મ્યુટાજન માં ....છે.
આદિ વાનરનાં કયા લક્ષણો જે માનવના ઉદ્દવિકાસની દિશામાં હતાં.