માનવના પૂર્વજો ઓએ ગુફામાં ચિત્રો બનાવ્યા હતા, તે.......
નિએન્ડરથલ માનવ
ક્રોમેગ્નન માનવ
જાવા એપ માનવ
પેકિંગ માનવ
Drawin fitness' નો અર્થ શું થાય ?
વિકૃતિનો સામાન્ય દર ......છે.
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
સિલાકાન્થ મત્સ્યની હાજર ........માં જોવા મળે છે.
પ્રેયીંગ મેન્ટીસ એ કોનું સારું ઉદાહરણ છે?