થિયરી ઓફ સ્પોરેનીયસ જનરેશન ને કોણે સમર્થન આપ્યું.
લૂઈસ પાશ્ચર
વોન હેલમોન્ટ
સ્પેલેઝાલી
ફ્રાન્સિકો રેડી
કયું પક્ષી ઉડી શકતું નથી.
“ઓરિજીન ઑફ સ્પેસીસ' કોણે લખ્યું હતું? .
$H.J. $ મૂલરને નોબેલ પ્રાઈઝ શેના માટે મળ્યું?
અનિયમિત પ્રજનન કરતી વસતિમાં સમતુલન નીચેનામાંથી શેમાં કોઈ ચોક્કસ દિશામાં જમીન આવૃત્તિમાં ફેરફાર લાવે છે?
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?