માનવ જનીનોનું ક્રમાનુસાર પ્રદર્શન થાય છે. જ્યારે સ્ટિરોઇડ અણુ ... સાથે જોડાય છે
વાહક $RNA$
સંદેશક $RNA$
$DNA$ ની શૃંખલા
રિબોઝોમ્સ
કોષીય ફેકટરી કોણ છે?
માનવ જીનોમાં કેટલી જગ્યાઓ ઓળખાય છે જ્યાં ફક્ત એક જ બેઝમાં તફાવત જોવા મળે છે
ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?
નીચેનામાંથી કઈ રચનાઓ ન્યુક્લિઓઝોમનાં મધ્યમાં રહેલા કોર છે ?
બેક્ટરિયામાં કેટલાં પ્રકારનાં $DNA$ પોલિમરેઝ હાજર હોય છે?