જેકોબ અને મોનોડે લેક્ટોઝ ચયાપચયનો અભ્યાસ $E.Coli$ માં કર્યો અને ઓપેરોન સંકલ્પના રજૂ કરી. ઓપેરોન સંકલ્પના ……… માટે યોગ્ય છે. .
બધા જ પ્રોકેરીઓટ્સ માટે
બધા જ પ્રોકેરીઓટ્સ અને કેટલાક યુકેરીઓટ્સ માટે
બધા જ પ્રોકેરીઓટ્સ અને બધા જ યુકેરીઓ માટે
બધા જ પ્રોકેરીઓ અને કેટલાક પ્રજીવો માટે
બેક્ટેરીયા કયારે $\beta$ ગેલેક્ટોસાઈડેઝ ઉત્પન્ન કરતા નથી ?
નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન કેવું નિયમન થાય છે ?
$lac-$ ઓપેરોનમાં $y$ જનીનની અભિવ્યક્તિ કઈ છે?
લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?
લેક ઓપેરોનની switch on સ્થિતિ માટે પ્રેરક કોની સાથે જોડાય છે ?