વાઇલ્ડ પ્રકારના $E.Coli$ કોષો એ ગ્લૂકોઝ સાથેના સામાન્ય માધ્યમમાં વિકાસ પામે છે. તેમને ફક્ત શર્કરા તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં સ્થાનાંતર કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયો ફેરફાર થશે?
લેક ઓપેરોનને અંકુશમાં રાખે છે. (અટકાવી દે છે.)
બધા ઓપેરોનને પ્રેરવામાં આવે છે.
લેક ઓપેરોનને પ્રેરે છે.
$E.coil$ કોષો વિભાજન અટકાવી દે છે.
લેક ઓપેરોનમાં $z$ જનીન .............. દર્શાવે છે.
લેક ઓપેરોનમાં “લેક” શેને માટે વપરાય છે?
લેક્ટોઝનું કોષની અંદર વહન કયા ઉત્સેચકો દ્વારા થાય છે ?
નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?
શા માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે વર્તી શકતા નથી ?