નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં ઈ. કોલાઈ દ્વારા ઉત્પન્ન થતું નથી?

  • A

    $\beta$ - ગેલેક્ટોસિડેઝ

  • B

    થાયોગેલેક્ટોસાઈટ ટ્રાન્સએસિટાયલેઝ

  • C

    લેક્ટોઝ ડિહાઈડ્રોજીનેઝ

  • D

    લેક્ટોઝ પરમિએઝ

Similar Questions

લેક ઓપેરોનમાં પ્રમોટર સ્થાને કોન જોડાય છે ?

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?

યાદી $-I$ સાથે યાદી $-II$ને જોડો  :

યાદી $-I$  યાદી $-II$
$a)$ લેક ઓપેરોનમાં $i$ જનીન  $i$ ટ્રાન્સએસીટાયલેઝ 
$b)$ લેક ઓપેરોનમાં $z$ જનીન $ii$ પર્મીએઝ 
$c)$ લેક ઓપેરોનમાં $y$ જનીન $iii$ $\beta$ - ગેલેકટોસાયડેઝ 
$d)$ લેક ઓપેરોનમાં $a$ જનીન $iv$ નિગ્રાહક 

 

  • [NEET 2022]

 લેક ઓપેરોન માટે પ્રેરક તરીકે કોણ વર્તે છે ?

નીચેનામાંથી કયું ખોટું છે?