કયા સ્તરે જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ન થતુ હોય ?

  • A

    પ્રત્યાંકન સ્તર(પ્રાથમિક પ્રત્યાંક અનુલેખનું નિર્માણ)

  • B

    પ્રક્રિયા સ્તર (સ્પ્લિસિંગનું નિયમન)

  • C

    ભાષાંતરીય સ્તર 

  • D

    સ્વયંજનન સ્તર

Similar Questions

તફાવત આપો : $m-\rm {RNA}$ અને $t-\rm {RNA}$

જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે. 

મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.

  • [NEET 2015]

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્યુરિન $\quad$ $\quad$ પિરિમિડિન

 પ્રત્યાંકનમાં જો $DNA$ ની બન્ને શૃંખલાઓ ટેમ્પ્લેટ તરીકે વતે તો.......