ટેસ્ટ ટયુબ બેબી એટલે બેબી જન્મે છે જ્યારે.

  • [AIPMT 2003]
  • A

    અંડકોષનું બહાર ફલન કરાવીને પછી ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે છે.

  • B

    તે અફલિત અંડકોષમાંથી વિકાસ પામે છે.

  • C

    તે ટેસ્ટ ટ્યુબમાં વિકાસ પામે છે.

  • D

    તેનો વિકાસ પેશી સંવર્ધન પદ્ધતિ દ્વારા કરવામાં આવે

Similar Questions

નર સાથીની માદામાં વીર્ય દાખલ કરવાની અસક્ષમતા કે સ્ખલનમાં ખૂબજ ઓછા શુક્રકોષોની સંખ્યાને... પદ્ધતિ દ્વારા નિવારી શકાય?

અસંગત શોધો.

બાળક ન હોય તેવા યુગલમાં $GIFT$ ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?

  • [NEET 2015]

આપેલ જોડકા જોડો

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું
$(3)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ

નીચેનામાંથી કઈ પદ્ધતિ ટેસ્ટ ટયુબ બેબી તરીકે પણ જાણીતી છે.