સરોગેટ માતા

  • A

    દુધસ્રાવ વિહીન માતા

  • B

    બીજાનો પ્રત્યારોપીત ભૂણ ધરાવતી, ભવિષ્યમાં બનનાર માતા

  • C

    ઘણાં બધાં ભૂણ ધરાવતી માદા

  • D

    કૃત્રિમ રીતે વિર્યાધાન (વિર્ય પ્રાપ્ત) કરેલ માતા છે.

Similar Questions

$GIFT$ નું પૂર્ણ નામ

સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?

  • [NEET 2014]

કઈ પધ્ધતિમાં In vivo ફલન જોવા મળે છે.

નીચેનામાંથી કઈ $ART$ (સહાયક પ્રજનન પદ્ધતિ)માં વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ?

સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.