પૂર્ણફલીતાંડ (બ્લાસ્ટોમર) સુધીનાં ગર્ભને કઈ પધ્ધતિમાં અંડવાહિનીમાં માતા કે સરોગેટ માતામાં દાખલ કરાય છે.

  • A

    $GIFT$

  • B

    $ZIFT$

  • C

    $ICSI$

  • D

    આપેલ તમામ

Similar Questions

તે બાળક પ્રાપ્ત કરવાની સૌથી ઉત્તમ અને કાયદાકીય રીતે સાપેક્ષ સૌથી શ્રેષ્ઠ પદ્ધતી છે.

કૃત્રિમ વીર્યદાન એટલે શું? .

  • [NEET 2013]

જનનીક અનિયમીતતા તપાસવા કઈ કસોટી કરાય છે?

$3$ વર્ષના અસુરક્ષિત જાતીય સમાગમ પછી પણ દંપતિ સંતાનપ્રાપ્તિ ન થાય તેને ......... કહે છે.

$ZIFT$ માટે નીચેના તમામ વાક્યો સાચાં છે, સિવાય કે :