જન્યુઓનું ક્રાયોપ્રિઝર્વેશન $...............$ રીતે સંગ્રહ કરી શકાય છે.
$-196^{\circ} C$ પ્રવાહી હાઈડ્રોજન
$-96^{\circ} C$ પ્રવાહી હાઈડ્રોજન
$-196^{\circ} C$ પ્રવાહી નાઈટ્રોજન
$-96^{\circ} C$ પ્રવાહી નાઈટ્રોજન
સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.
નવસ્થાન સંરક્ષણ માટેનું ઉદાહરણ કર્યું છે?
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?
આપેલ પૈકી ક્યું નવસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલ નથી?