$ZIFT$ માટે નીચેના તમામ વાક્યો સાચાં છે, સિવાય કે : 

  • A

    ઝાયગોટ ઇન્ટ્રા - ફેલોપીયન ટ્રાન્સફર

  • B

    $IVF$ બાદ અંડવાહિનીમાં ભૂણ સ્થાપના

  • C

     $8$ બ્લાસ્ટોમીયર ધરાવતાં પૂર્વભૂણની સ્થાપના પણ અંડવાહિનીમાં થઈ શકે છે.

  • D

    $8$ બ્લાસ્ટોમીયર તબક્કો વટાવી ચૂકેલ ભૂણની અંડવાહિનીમાં સ્થાપના 

Similar Questions

$ZIFT$ નું પુરૂ નામ શું છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.

નીચેનામાંથી કઈ પદ્ધતિ ટેસ્ટ ટયુબ બેબી તરીકે પણ જાણીતી છે.

સહાયક પ્રજનન પદ્ધતિમાં, $ZIFT$ માં,

$ICSI$ ( Intra Cytoplamic Sperm Injection) માં શું કરાય છે.?