પુરૂષ નસબંધીમાં શુક્રવાહીનીના નાના ભાગને દુર કરવામાં આવે છે, જેને શું કહે છે.?
વેસોકટોમી
ટયુબેકોટોમી
STERILIZATION
એકપણ નહી.
...... ના કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આપાતકાલીન ગર્ભનિરોધક ખૂબ જ અસરકારક છે.
ગર્ભનિરોધક “સહેલી” $(SAHELI)$
ગર્ભાધાન અવરોધક ગોળીઓ ......... ધરાવે છે.
અંતઃસ્ત્રાવી ઈન્જેકશન ($DMPA-$ ડિપોટ-મેટ્રીકસી પ્રોજેસ્ટેરોન એસીટ) જે કઈ ક્રિયાથી અંડપતન અટકાવે છે.
અસંગત વિકલ્પ પસંદ કરો.