દ્વિગૃહી (dioecious) સપુષ્પ વનસ્પતિ નીચેનામાંથી કોને અટકાવે છે?

  • A
    સ્વફલન (Autogamy) અને પરપરાગનયન (Xenogamy)
  • B
    સ્વફલન (Autogamy) અને ગેઇટેનોગેમી (Geitonogamy)
  • C
    ગેઈટેનોગેમી (Geitonogamy) અને પરપરાગનયન (Xenogamy)
  • D
    સંવૃત પુષ્પતા (Cleistogamy) અને પરપરાગનયન (Xenogamy)

Explore More

Similar Questions

પુષ્પોની એકલિંગીતા શું અટકાવે છે?

દ્વિલિંગી ખુલ્લા (chasmogamous) પુષ્પમાં સ્વ-પરાગનયન (autogamy) અટકાવવા માટે વિકસી શકતી ત્રણ વ્યૂહરચનાઓની યાદી આપો.

એકસદની (monoecious) વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે?

કેટલીક વનસ્પતિઓમાં,પરાગાસન અને પરાગાશય અલગ-અલગ સમયે પરિપક્વ થાય છે કારણ કે

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન (Autogamy) થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo