આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણું ............. માં વિકાસ પામે છે.
અંડક
ભ્રૂણપોષ
ભ્રૂણપુટ
ભ્રૂણ
"ઝેનિઆ" શબ્દ - પર પરાગની અસર ....... દર્શાવે છે.
અષ્ટ કોષકેન્દ્રી ભ્રૂણપુટ એ ……… .
બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ..... કહે છે.
કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.
બેવડું ફલન પ્રકિયાનાં સંશોધક........છે.