આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
પરાગાશયમાં થાય છે.
આગળ વિભાજન પામ્યા વગર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
અંડકમાં થાય છે.
બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધું બીજાણું જાવા મળે છે, જેને.......કહે છે.
ભ્રૂણપૂટ ..... માં રજૂ થાય છે.
માધ્યમિક ભ્રૂણપોષ મોટે ભાગે .......પૂરતુ મર્યાદિત છે.
નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?
અંડકમાં આવેલી ક્ષ-કાય કઇ છે?