બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધું બીજાણું જાવા મળે છે, જેને.......કહે છે.

  • A

    પોલિસીફોની

  • B

    પેલિસ્પર્મી

  • C

    પોલિસ્પોરી

  • D

    પોલી એમ્બ્રીયોની

Similar Questions

આવૃતબીજધારીમાં નર જન્યુઓ ..... દ્ઘારા ઉત્પન્ન થાય છે.

પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.

કેટલા અને કયા પ્રકારના નર જન્યુઓ કેપ્સેલાનાં નર જન્યુજનક દ્વારા ઉત્પન્ન થાય છે?

કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?

આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.